‘ગુફા-થિયેટરો-ગિરનાર અને તળાજા
Keywords: Gufa Theatro|Girnar ane Taklaja|L. D. Indology|Pra. Manilal Prajapati|Narottam Palan|Y. S. Ravat|
‘ગુફા-થિયેટરો-ગિરનાર અને તળાજા
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 3 (સળંગ અંક -40)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકે ગિરનાર અને તળાજાના ગુફા થિયેટરો અંગે વિદ્વાનોના જે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. તેની નોંધ લીધી છે. જેમાં સંસ્કૃતના વિદ્વાન અને એલ.ડી.ઈન્ડોલોજી અમદાવાદના પ્રા. મણિલાલ પ્રજાપતિ, પોરબંદરના ઈતિહાસકાર નરોત્તમ પલાણ, પુરાતત્વ નિયામક શ્રી વાય.એસ.રાવત, વગેરેએ તેમના ઈન્ટરવ્યુમાં ગુફાથિયેટરોનાં આકાર, વાતાવરણ, ગુફા થિયેટર ઉભા થવાનાં કારણો વગેરે જેવા મુદાઓ ઉપર ચર્ચા કરી છે.
Details
Keywords
Gufa Theatro|Girnar ane Taklaja|L. D. Indology|Pra. Manilal Prajapati|Narottam Palan|Y. S. Ravat|