“ ગુફા થિયેટરો, - ગિરનાર અને તળાજા” (દસ્તાવેજી ફિલ્મ)
Keywords: Gufa Theatro|Girnar ane Taklaja|Dastaveji Film|Natak - Budreti|Manvita Baradi|Pra. Pradumna Khachar|Narottam Palan|Shri Ravat|Late. Guru Goverdhan Panchal|
“ ગુફા થિયેટરો, - ગિરનાર અને તળાજા” (દસ્તાવેજી ફિલ્મ)
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 3 (સળંગ અંક -40)
Abstract
પ્રસ્તુત લેખમાં સ્પાદક અને મન્વિતા બારાડી બંને દક્ષિણ ભારત અને ઓરિસ્સાના થિયેટરો જોઈ ગુજરાતમાં ગિરનારમાં પણ ગુફા થિયેટરો હશે એવું અનુમાન કરે છે. તેને સાબિત કરવા ઈતિહાસના પ્રા. પ્રધુમ્ન ખાચર, નરોત્તમ પલાણ વગેર્ને મળે છે. તેઓ પણ તેમણે કરેલા અનુમાનમાં ટેકો આપે છે. ગાંઘીનગર આર્કિયોલોજીના ડીરેકટર શ્રી રાવત અને અન્ય વિદ્વાનોનાં મતને રેકોર્ડ કરી ગુજરાતના તળાજા અને ગિરનારમાં ગુફા થિયેટરો છે. તેની દસ્તાવેજી (ડોક્યુમેન્ટરી) ફિલ્મ તૈયાર કરી સ્વ. ગુરુ ગોવર્ધન પંચાલનું અધુરું કામ પુરું કર્યાનો આનંદ વ્યકત કર્યો છે.
Details
Keywords
Gufa Theatro|Girnar ane Taklaja|Dastaveji Film|Natak - Budreti|Manvita Baradi|Pra. Pradumna Khachar|Narottam Palan|Shri Ravat|Late. Guru Goverdhan Panchal|