ગેરેજ સ્ટુડિયોનું નોખું નાટક : ‘આખું આયખું ફરીથી’
Keywords: Akhu Ayakhu Farithi|Satish Vyas|Natak-Budreti|Gerage Studio|Hasmukh Baradi|Manvita Baradi|Garege Theatre|Vijaya Desai|Janak Rawal|Manvita Baradi|
ગેરેજ સ્ટુડિયોનું નોખું નાટક : ‘આખું આયખું ફરીથી’
Articleસતીષ વ્યાસ • નાટક – બુડ્રેટી • 2006
TMC: 4 (સળંગ અંક -37)
Abstract
આ લેખમાં શ્રી સતીષ વ્યાસે ‘ગેરેજ સ્ટુડિયો’ માં હસમુખ બારાડી રચિત ‘આખું આયખું ફરીથી’ નાટકના રિહર્સલ્સ અંગે માહિતી આપી છે. આ નાટકમાં શુભીનું પાત્ર મન્વીતા બારાડીએ ભજવ્યું હતું. આ નાટકનો શો અઢીસો પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં તા. 10 ડિસેમ્બરે ટાગોર હોલમાં રજૂ થયો હતો. આમ, ‘આખું આયખું ફરીથી’ નાટક એ અમદાવાદના ગેરેજ થિયેટરના સન્નિષ્ઠ અભિગમને સશકત કરતો જોવા મળે છે. વિશેષ નોંધ : વિજયા દેસાઈ, જનક રાવલ અને મન્વીતા બારાડીનો રિહર્સલ્સ કરતો ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે.
Details
Keywords
Akhu Ayakhu Farithi|Satish Vyas|Natak-Budreti|Gerage Studio|Hasmukh Baradi|Manvita Baradi|Garege Theatre|Vijaya Desai|Janak Rawal|Manvita Baradi|