ગેરેજ સ્ટુડિયોની સરસ ક્રિસમસ ગિફટ ‘આખું આયખું ફરીથી’
Keywords: Akhu Ayakhu Farithi|Digish Mehta|Akhu Akhyu Farithi|Hasmukh Baradi|Garage Studio|Rehearals|
ગેરેજ સ્ટુડિયોની સરસ ક્રિસમસ ગિફટ ‘આખું આયખું ફરીથી’
Articleદિગીશ મહેતા • નાટક – બુડ્રેટી • 2006
TMC: 4 (સળંગ અંક -37)
Abstract
પ્રસ્તુત લેખમાં દિગીશ મહેતાએ ‘આખું આયખું ફરીથી’ નાટકની કથાવસ્તુ આલેખીને તેનાં પાત્રો અને ભજવણી વિશે ચર્ચા કરી છે. લેખકે સ્ક્રીપ્ટ રાઈટર હસમુખ બારાડી અને ગેરેજ સ્ટુડિયોને આ નાટકના સફળ પ્રયોગ બદલ અભિનંદન પાઠવ્યા છે. વિશેષ નોંધ : ‘ આખું આયખું ફરીથી’ નાટકનાં રિહર્સલ્સ સમયનાં બે ફોટોગ્રાફ આપવામાં આવ્યાં છે.
Details
Keywords
Akhu Ayakhu Farithi|Digish Mehta|Akhu Akhyu Farithi|Hasmukh Baradi|Garage Studio|Rehearals|