ગેરેજ સ્ટુડિયો થિએટર, અમદાવાદ
Keywords: Garage Studio Theatre|Janak Rawal|Natak-Budreti|Garage Studio Theatre|Abhinay|natyalekhan|Nirman|Samuh Madhyamo Ni Karyashibir|Studio Theatre|natyalekhan|Puraskaro|Script Bank|Hasmukh Baradi|Janak Dave|Kamal Trivedi|Nirmal Bilgi|Nivasi Natyakar Nirdeshak|Studio Theatre|
ગેરેજ સ્ટુડિયો થિએટર, અમદાવાદ
Articleજનક રાવલ • નાટક – બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’ ની સ્થાપના તથા તેનાં કાર્યક્ષેત્ર, અંગે માહિતી આપવામાં આવી છે. આ સંસ્થા અભિનય, નાટયલેખન, નિર્માણ અને સમૂહ માધ્યમોની કાર્યશિબિર યોજે છે. ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’ દ્વારા નાટયલેખન પુરસ્કારો અને સ્ક્રીપ્ટ બેંકનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃતિમાં હસમુખ બારાડી, જનક દવે, કમલ ત્રિવેદી, નિર્મળ બિલ્ગી વગેરે દિગ્દર્શકોએ પણ ફાળો આપ્યો છે. તથા હસમુખ બારાડી એના નિવાસી નાટયકાર નિર્દેશક છે. આમ, અહીં ગેરેજ સ્ટુડિયો થિએટર, અમદાવાદની સ્થાપના અને તેના કાર્ય અંગે જનક દવેએ સંક્ષિપ્તમાં માહિતી રજૂ કરી છે.