ગ્રંથ સમીક્ષા
Keywords: Dr. Dinesh Bhatt|Natak|Dr. Kapilaben Patel|\" Swatantrayottar Gujarati natakoma stripatro\"|Shodh Nibandh|
ગ્રંથ સમીક્ષા
Articleડૉ.દિનેશ . ભટ્ટ • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે ડૉ. કપિલાબેન પટેલના \" સ્વાંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં સ્ત્રીપાત્રો\" પુસ્તકની સમીક્ષા કરી છે. કપિલાબેન પટેલના મૂળ શોધનિબંધની આ લઘુ આવૃત્તિ છે. જેમાં લેખિકાએ ગાગરમાં સાગર ભરવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યું છે.આ પુસ્તકમાં 1947 થી 1985 સુધીના સમય દરમ્યાન પ્રગટ થયેલાં કુલ તોંતેર નાટકોનાં સ્ત્રી પાત્રો વિશે તેમણે વિ..... ચર્ચા કરી છે. લગભગ દરેક પૃષ્ઠમાં આવતી \" ફૂટનોટ\" આ પુસ્તકની વિશેષતા બની રહે છે.
Details
Keywords
Dr. Dinesh Bhatt|Natak|Dr. Kapilaben Patel|\" Swatantrayottar Gujarati natakoma stripatro\"|Shodh Nibandh|