ચેનપુર (TMC) તાલીમ ભવનમાં મંગળચરણ
Keywords: Chenpur (TMC)| Chenpur| Budreti| TMC (Theatre Media Centre) |Open Air Theatre|TMC | Sharad Lokotsav|
ચેનપુર (TMC) તાલીમ ભવનમાં મંગળચરણ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી અમદાવાદમાં ચેનપુર ગામના પાદરે બુડ્રેટીના તાલીમ વિભાગ TMC (થિયેટર એન્ડ મીડીયા સેન્ટર) ના ઓપન એર થિયેટરના બાંધકામનું મંગળાચરણ કરવામાં આવ્યું હતું. તેની વાત કરેલી છે. TMC ને આ તાલીમ કેન્દ્ર માટે ગુજરાત સરકાર તરફથી 3000 ચોરસવાર જમીન આપવામાં આવી હતી. તેમજ સંપાદકશ્રીએ આ લેખમાં શરદ લોકોત્સવ ની પણ વાત કરેલી છે. નોંધ : પ્રસ્તુત લેખમાં શરદ લોકોત્સવની દીપ પ્રાગટયની તસવીર મૂકેલી છે.
Details
Keywords
Chenpur (TMC)| Chenpur| Budreti| TMC (Theatre Media Centre) |Open Air Theatre|TMC | Sharad Lokotsav|