જૂની અને નવી રંગભૂમિના સેતુ : પ્રાગજીભાઈ ડોસા
પ્રસ્તુત લેખમાં જૂની અને નવી રંગભૂમિના સેતુ એવા પ્રાગજીભાઈ ડોસાનાં કવનનો સાલવારી સાથે પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ‘સંસાર પંથ’(1929), …
જૂની અને નવી રંગભૂમિના સેતુ : પ્રાગજીભાઈ ડોસા
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
પ્રસ્તુત લેખમાં જૂની અને નવી રંગભૂમિના સેતુ એવા પ્રાગજીભાઈ ડોસાનાં કવનનો સાલવારી સાથે પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ‘સંસાર પંથ’(1929), ‘સમયનાં સમયનાં વહેણ’(1950) , ‘ઘરનો દીવો’( 1950), વગેરે જેવાં કુલ 143 નાટકો તેમણે આપ્યાં છે. ‘અડુકિયો દડુકિયો’ (1980), ‘ટારઝન’ (1982), ‘દલાતરવાડી’(1985) વગેરે જેવાં કુલ 181 બાળનાટય સંગ્રહો છે. જેમાંથી 150 જેટલાં ભજવાયાં છે. ‘હીરો સલાટ’ (1962), ‘કરિયાવર’ (1975) વગેરે જેવી ફિલ્મોમાં પટકથા પણ લખી છે. તેમણે ટી.વી. પર 356 કાર્યક્રમો આપ્યા એમાંથી ઘણાંની સ્ક્રીપ્ટ ઉપલબ્ધ છે. 109 જેટલી ઓડિયો-વિડિયો રેકોડિંગ થયેલ છે. તખ્તો બોલે છે’ ભાગ-1 (1978) ભાગ -2 (1982), સંતદર્શન (1983) વગેરે જેવા અભ્યાસગ્રંથોની પણ રચના કરી છે. એ અંગેની અહીં નોંઘ લેવામાં આવી છે.