જૂની રંગભૂમિમાં શ્રી મૂલાણીનું પ્રદાન
Keywords: Moolani|Dr. kapila Opatel|Gurjar Rangbhoomi|Shri Moolshanker Harishanker Mulaani|Dr. Dinesh H. Bhatt |Gujarati Rangbhoomi
જૂની રંગભૂમિમાં શ્રી મૂલાણીનું પ્રદાન
Articleડૉ.કપિલા પટેલ • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
આ લેખમાં લેખિકાએ \"ગુર્જર રંગભૂમિના ઘડતરમાં શ્રી મૂળશંકર હરિનંદ મૂલાણીનું પ્રદાન\" એ પુસ્તકનો પરિચય કરાવ્યો છે. જેના લેખક ડૉ. દિનેશ હ. ભટ્ટ છે. આ ગ્રંથમાં કુલ 13 પ્રકરણો છે. જેમાં પ્રથમ પ્રકરણમાં ગુજરાતી રંગભૂમિનો ઉદ... અને વિકાસ દર્શાવ્યો છે. મૂળશંકરના નાટકો આમજનતામાં ખૂબ જ લોકપ્રિય હતાં. આ પુસ્તકમાં તેમની જીવનકથા અને તેમના પ્રગટ-અપ્રગટ સાહિત્યના માહિતી પણ મળે છે.
Details
Keywords
Moolani|Dr. kapila Opatel|Gurjar Rangbhoomi|Shri Moolshanker Harishanker Mulaani|Dr. Dinesh H. Bhatt |Gujarati Rangbhoomi