જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવજગતને નાનકડી જગ્યા સર્જી છે. (સ્નેહ મિલન)
Keywords: Shri Kamlesh Daru|Gujarati Theatre Complex|Gujarat Sarkar|
જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવજગતને નાનકડી જગ્યા સર્જી છે. (સ્નેહ મિલન)
Articleસંપાદક • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિનું પોતાનું કહી શકાય તેવું થિયેટર ક્યાય નથી તે વાતનું દૂ:ખ વ્યક્ત કરી ફૂલ નહિઁ તો ફૂલની પાંખડી રૂપે શ્રી કમલેશ દરૂએ અમદાવાદમા ગુજરાતી થિએટર કોમ્પ્લેક્સ માટે પોતાનો ફાળો આપ્યો છે. એવી નોંધ મળે છે. ગુજરાત સરકારે TMC ને થિએટર બાંધવા માટે જમીન આપી છે. પરંતુ તેનું પૂર્ણ કાર્ય તો કલારસિકોના સાથ-સહકાર અને સ્નેહથી જ થઈ શકશે જેવી વાત પણ સંપાદકશ્રીએ કરી છે.
Details
Keywords
Shri Kamlesh Daru|Gujarati Theatre Complex|Gujarat Sarkar|