જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગતે નાનકડી જગ્યા સર્જી છે.

Keywords: Rangbhoomi, Hasmukh Baradi, Naty Gruho, Chenpur na theatre, TMC, Training Centre, Audio-video Room

જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગતે નાનકડી જગ્યા સર્જી છે.

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક - 29)

Abstract

આ લેખમાં ગુજરાતમાં અને મુંબઈમાં રહેલાં નાટય ગૃહો વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત 'કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક બનાવો અને કલાકાર તરીકે તમારી પફોર્મન્સની જગ્યા બનાવો. જેવું સૂચન પણ અહીં કરવામાં આવ્યું છે. તદ્ઉપરાંત ચેનપુરના થિએટર માટે ગુજરાત સરકારે સૌ પ્રથમવાર જમીન આપી હતી અને ટી.એમ.સી.ના વિદ્યાર્થીઓ માટે ટ્રેનીંગ સેન્ટર તથા ઓડિયો - વીડિયો રૂમ બંધાયા હતા. તેના વિશેની માહિતી પણ પ્રસ્તુત લેખમાં રજૂ થઈ છે.

Details

Keywords

Rangbhoomi Hasmukh Baradi Naty Gruho Chenpur na theatre TMC Training Centre Audio-video Room

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details