જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગતે નાનકડી જગ્યા સર્જી છે.
Keywords: Hasmukh Baradi|Natak Budreti|Natyagruho|Chenpur|Gujarat Sarkar
જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગતે નાનકડી જગ્યા સર્જી છે.
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -31)
Abstract
આ લેખમાં ગુજરાતમાં અને મુંબઈમાં રહેલા નાટયગૃહો વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક બનાવો અને કલાકાર તરીકે તમારી પફોર્મન્સની જગ્યા બનાવો એ વાત પણ અહીં જોવા મળે છે. આ માટે અનેકના પત્રો અને આર્થિક મદદ પણ મળી રહે છે. તદ્ઉપરાંત ચેનપુરના થિએટર માટે ગુજરાત સરકારે સૌ પ્રથમવાર જમીન આપી હતી અને ટી.એમ.સી.ના વિદ્યાર્થીઓ માટે ટ્રેનીંગ સેન્ટર તથા ઓડિયો-વિડીઓ રૂમ બંધાયાં હતાં. તેના વિશેની માહિતી પણ આ લેખમાં રજૂ કરવામાં આવી છે.
Details
Keywords
Hasmukh Baradi|Natak Budreti|Natyagruho|Chenpur|Gujarat Sarkar