જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગને નાનકડી જગ્યા સર્જી છે
Keywords: Hasmukh Baradi, Natak Budreti, Natya gruh, Chenpur Theater, Theatre Media Centre
જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગને નાનકડી જગ્યા સર્જી છે
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -28)
Abstract
આ લેખમાં ગુજરાતમાં અને મુંબઈમાં રહેલા નાટયગૃહો વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક બનાવો અને કલાકાર તરીકે તમારી પર્ફોર્મન્સની જગ્યા બનાવો એ વાત પણ અહીં જોવા મળે છે. આ માટે અનેકના પત્રો અને આર્થિક મદદ પણ મળી રહે છે. તદ્ઉપરાંત ચેનપુરના થિએટર માટે ગુજરાત સરકારે સૌ પ્રથમવાર જમીન આપી હતી અને ટી.એમ.સી. ના વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ સેન્ટર તથા ઓડિયો વીડિયો રુમ બંધાયા હતાં. તેના વિશેની માહિતી પણ આ લેખમાં રજૂ કરવામાં આવી હતી.
Details
Keywords
Hasmukh Baradi
Natak Budreti
Natya gruh
Chenpur Theater
Theatre Media Centre