જેમના હ... રંગભૂમિના સમગ્ર ભાવજગતે નાનકડી જગ્યા સજી.. છ. (સ્નેહ સિંચન)
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિનું પોતાનું કહી શકાય તેવું થિએટર ગુજરાતમાં ક્યાય નથી. તે વાતનું દુ:ખ વ્યક્ત કરી ફૂલ નહીં તો …
જેમના હ... રંગભૂમિના સમગ્ર ભાવજગતે નાનકડી જગ્યા સજી.. છ. (સ્નેહ સિંચન)
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિનું પોતાનું કહી શકાય તેવું થિએટર ગુજરાતમાં ક્યાય નથી. તે વાતનું દુ:ખ વ્યક્ત કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે શ્રી કમલેશ દરૂએ અમદાવાદમાં ગુજરાતી થિએટર કોમ્પ્લેક્ષ માટે પોતાનો ફાળો આપ્યો છે તેવી નોંધ મળે છે. ગુજરાત સરકારે T.M.C. ને થિયેટર બાંધવા જમીન આપી છે. પરંતુ તેનું પૂર્ણકાર્ય તો કલારસિકોના સાથ-સહકાર અને સ્નેહથી જ થઈ શકશે જેવી વાત પણ સંપાદકશ્રીએ કરી છે.
Details