જરૂર છે ઓડેટોરીયમની
Keywords: Viral Racha, jamnagar
જરૂર છે ઓડેટોરીયમની
Articleવિરલ રાચ્છ • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
વર્ષોથી જામનગરમાં ‘ધૂમકેતુ’, ‘કોલંબસ’, ‘ઉપાસના’, ‘નૃત્યભારતી’ જેવી નાટ્ય સંસ્થાઓ એ જામનગરના રંગમંચને ધબકતું રાખ્યું હતું. હવે 1992-93 થી આ કાર્ય “થિયેટર પીપલ” નામની નાટ્ય સાંસ્થા કરી રહી છે. નાટ્ય શિબિરો, નાટ્ય વાંચન – લેખન જેવા અનેક કાર્યક્રમોને લીધે હવે અભિનેત્રીઓ મળવા લાગી છે. તરનજીત કૌર (મૂળ પંજાબી) અને બીજી અભિનેત્રીઓ મળીને જામનગરમાં અવનવા પ્રયોગો કરી રહ્યા છે. પરંતુ હજી એક સારા રંગમંચની ઉણપ વર્તાય છે.
Details
Keywords
Viral Racha
jamnagar