જોશિપુરાની મુલાકાતમાંથી
Keywords: Joshipura|natak|Bakul Joshipura|Stripatro|Pransukh Bayak|Jaishanker Sundari|Surajram|Stripath|Sundari|Special Sundari|
જોશિપુરાની મુલાકાતમાંથી
Articlehasmukh baradi • natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે બકુલ જોશિપુરાની મુલાકાતની નોંધ લીધી છે. જેમાં સ્ત્રીપાત્રો ભજવતા પ્રાણસુખ નાયક, જયશંકર સુંદરી, સૂરજરામ વગેરેની વાત કરી છે. સ્ત્રીપાઠને કારણે જ જયશંકરનું નામ સુંદરી, અને સૂરજરામનું નામ સ્પેશિયલ સુંદરી પડ્યું હતું. તેમજ ચાર - પાંચ દાયકા પહેલાં સમાજમાં આવા કલાકારોનું સ્થાન કેવું હતું. તેની પણ આ લેખમાં નોંધ લેવાઈ છે.
Details
Keywords
Joshipura|natak|Bakul Joshipura|Stripatro|Pransukh Bayak|Jaishanker Sundari|Surajram|Stripath|Sundari|Special Sundari|