ઝવેરચંદ મેઘાણી યાદ આવે છે
Keywords: Jhaverchand Meghani|Janak Dave|Natak|
ઝવેરચંદ મેઘાણી યાદ આવે છે
Articleજનક દવે • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
સદવિચાર, સદભાવના, સમભાવ, સમાનતા, સહકાર સડી ગયા છે, કોહવાઈ ગયા છે. ગંધ આવે છે તેમાથી કીડા ખદબદ છે આ ખોખલા શબ્દોમાં. જે ઘટનાઓનો કાયમી ઉકેલ શોધવામાં નથી આવતો તે ફરી ફરીને ઉદભવે છે અને સત્તાધીશોએ તેનો લાભ ઉઠાવે છે. જગતમાં જે કાઇ પરિવર્તનો આવ્યા છે. તે રંગભૂમિ કે રંગમંચ મારફતે જ આવ્યા છે. આ માધ્યમોએ અફવા ન ફેલાય તે માટે સજાગ રહી લોકજાગૃતિ ના કાર્યક્રમો યોજવા જોઈએ.
Details
Keywords
Jhaverchand Meghani|Janak Dave|Natak|