ટી.એમ.સી.સમાચાર (ભવાઈ વર્કશોપ)
Keywords: Bhavai Workshop, Bhavai, Bhavai Workshop+, Paschim Vibhag Sanskrutik Kendra (WZCC), Udaipur, TMC, Darpan, Chimanbhai Nayak, Visnagar, Bhavai na geet - Nartan, Guru-Shishya parampara, WZCC
ટી.એમ.સી.સમાચાર (ભવાઈ વર્કશોપ)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં નવયુવાનોને ભવાઈ શીખવવા માટે જે ભવાઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની વાત રજૂ થઈ છે. પશ્વિમ વિભાગ સાંસ્કૃતિક કેન્દ્ર (wzcc) ઉદેપુરના સહકારથી જૂન 2004 થી છ માસિક ભવાઈ વર્કશોપનું આયોજન થયું હતું. એમાં ટી.એમ.સી. અને દર્પણના આઠ કલાકારોને તાલીમ દરમ્યાન શ્રી ચીમનભાઈ નાયકે વિસનગરથી આવીને તાલીમાર્થીઓને ભવાઈના ઈતિહાસ અને ભવાઈનાં ગીત - નર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તદ્ઉપરાંત આ ભવાઈ વર્કશોપ ગુરૂ -શિષ્ય પરંપરા હેઠળ યોજવામાં આવ્યો હતો અને તેમાં wzcc નો સહયોગ નોધપાત્ર છે.