ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Keywords: TMC|Budreti Samachar|TMC|Budreti Samachar|Shakeshpear Krut|Julious Caeser|Pragna Patel|TMC|Jvala mukhi|Badal Sirkar|Vallabhpur Ki roopkatha|Ushaben Upadhyay|
ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં ટી.એમ.સી. / બુડ્રેટીને લગતા સમાચારો રજૂ કરવામાં આવે છે. જેમકે, T.M.C. શેકસપિયરકૃત નાટક જુલિયસ સીઝર નિર્માણની તૈયારી કરી રહયું છે. લેખિકા પ્રજ્ઞા પટેલે TMC ના વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના નાટક જ્વાળામુખી નું વાંચન કર્યું. બાદલ સરકાર લિખિત વલ્લભપુર કી રૂપકથા નું રસદર્શન ડો. ઉષાબહેન ઉપાધ્યાયે 9 મી માર્ચે કરાવ્યું. વગેરે જેવા TMC ને લગતા સમાચારોની આ વિભાગમાં નોંધ લેવામાં આવે છે.
Details
Keywords
TMC|Budreti Samachar|TMC|Budreti Samachar|Shakeshpear Krut|Julious Caeser|Pragna Patel|TMC|Jvala mukhi|Badal Sirkar|Vallabhpur Ki roopkatha|Ushaben Upadhyay|