ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Keywords: Budreti|Natak|Budreti| TMC|\"Maru Ghar Pankhino Malo\"|Bhuj|Rapar|Anjar|Bhachau|TMC Repertory| Jawalamukhi|Pragna Patel|
ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં બુડ્રેટી / ટી.એમ.સી.ને લગતી પ્રવૃત્તિઓ અંગેના સમાચારોની નોંધ લેવામાં આવે છે. જેમકે; \"મારું ઘર પંખીનો માળો\" નાટકના પ્રયોગો 28 એપ્રિલ થી 7 મે, 2003 વચ્ચે ભુજ, રાપર, અંજાર અને ભચાઉમાં ટી.એમ.સી. રેપર્ટરીએ કર્યા. ટી.એમ.સી. દ્વારા બાળકો માટેના તાલીમ વર્ગોનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 30 મે, 2003 ના રોજ યોજાયો. વગેરે જેવી ટી.એમ.સી.ને લગતી પ્રવૃત્તિઓની આ વિભાગમાં નોંઘ લેવામાં આવે છે.
Details
Keywords
Budreti|Natak|Budreti| TMC|\"Maru Ghar Pankhino Malo\"|Bhuj|Rapar|Anjar|Bhachau|TMC Repertory| Jawalamukhi|Pragna Patel|