ટ્રેજેડી નાટક - સ્વરૂપ ચર્ચા
Keywords: Tregedy Natak-svarup charcha| |Pro. Jashwant Shekhadiwala|Natak|Tregedy|Tregedy No arth|Corus|Rangmunch|Abhinay|Roma Ni Tregedy|Shakespear Ni Tregedy|
ટ્રેજેડી નાટક - સ્વરૂપ ચર્ચા
Articleપ્રો. જશવંત શેખડીવાળા • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખમાં ટ્રેજેડી નાટકના સ્વરૂપ વિષે વિગતે ચર્ચા કરી છે. જેમાં ટ્રેજેડી ના ઉદ્ભવ અને તેના સ્વરૂપગત લક્ષણોની વાત કરી છે. જેમાં ટ્રેજેડી નાટકો અને નાટ્ય લેખકો વિષેની ઘણી મહત્વની માહિતી આપવામાં આવી છે. ટ્રેજેડીની વસ્તુ સંકલના, ટ્રેજેડીનો અર્થ, કોરસ, રંગમંચ, અભિનય, રોમાની ટ્રેજેડી, શેક્સ પિયરની ટ્રેજેડી વગેરે અંગે ચર્ચા કરી છે. અને સાંપ્રત સમયની ટ્રેજેડીનું સ્વરૂપ વિષે પણ સમજણ આપવામાં આવી છે.
Details
Keywords
Tregedy Natak-svarup charcha| |Pro. Jashwant Shekhadiwala|Natak|Tregedy|Tregedy No arth|Corus|Rangmunch|Abhinay|Roma Ni Tregedy|Shakespear Ni Tregedy|