ટી.વી. નાટકોનો નોંધપાત્ર સંગ્રહ

Keywords: Harish Kakwani|Harish Nagrecha|Dasto, Pinjar, Khal, Kabutar|Khodiya-Suraj|Hu Madhavi Pan chhu|Tu Puchh Kam|Badlavu aj kudarat no kram chhe|An Afare|Bik Nu Bandal|Halvi Shaili|

ટી.વી. નાટકોનો નોંધપાત્ર સંગ્રહ

Article

હરીશ કકવાણી • નાટક –બુડ્રેટી • 2006

TMC: 2(સળંગ અંક-35)

Abstract

અહીં આ લેખમાં શ્રી હરીશ નાગ્રેચા દ્વારા લિખિત પાંચ દ્રશ્ય –શ્રાવ્ય નાટકો તથા ત્રણ શ્રાવ્ય નાટકોની પટકથાઓના સંગ્રહોની વાત કરી છે, જેમાં નાટક, ‘દસ્તો. પિંજર, ખાલ, કબૂતર’ માં શહેરમાં વસતા લોકોનાં ચારિત્ર્યમાં ડોકિયું કરાવે છે. તો ‘ખોડિયા – સૂરજ’ નાટક નિવૃત્ત વૃધ્ધોનાં જીવનની કરૂણતા રજૂ કરે છે. જયારે ‘હું માધવી પણ છું’, નાટકમાં ઘર અને નોકરી વચ્ચે પીસાતી નાયિકાનું અલગ અલગ ભૂમિકા નિભાવતા પોતાની ઓળખ ખોઈ બેસવાનું દર્દ રજૂ થયું છે. એમ અન્ય એક નાટક ‘તું પુંછ....કમ’ નાટકમાં ‘બદલવું એ જ કુદરતનો ધર્મ છે.’ એ વિચાર કેન્દ્રમાં છે તો ‘એન અફેર’ માં પ્રણય ત્રિકોણ છે. જયારે ‘બીકનું બંડલ’ એ હળવી શૈલીનું નાટક છે.

Details

Keywords

Harish Kakwani|Harish Nagrecha|Dasto Pinjar Khal Kabutar|Khodiya-Suraj|Hu Madhavi Pan chhu|Tu Puchh Kam|Badlavu aj kudarat no kram chhe|An Afare|Bik Nu Bandal|Halvi Shaili|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details