ટી. એમ. સી. સમાચાર
પ્રસતુત લેખમાં 'થિએટર એન્ડ મીડિયા સેન્ટર' દ્વારા યોજાયેલ 'બાળ નાટયતાલીમ' ની વેકેશન બેચની વાત કરવામાં આવી છે. તદ્ઉપરાંત થિએટર મીડિયા …
ટી. એમ. સી. સમાચાર
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
Abstract
પ્રસતુત લેખમાં 'થિએટર એન્ડ મીડિયા સેન્ટર' દ્વારા યોજાયેલ 'બાળ નાટયતાલીમ' ની વેકેશન બેચની વાત કરવામાં આવી છે. તદ્ઉપરાંત થિએટર મીડિયા સેન્ટરના ચેનપુર કેમ્પસમાં સ્વ. મહેશભાઈ ઉમરવાડિયાના સ્મરણાર્થ ભારતીબહેન મહેશભાઈ અને પ્રેમલ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં મહેશભાઈ ઉમરવાડિયાના ધ્વનિ મુદ્રણ કક્ષનું નામકરણ કરવામાં આવ્યું હતું. તે વિશેની નોંધ પ્રસ્તુત લેખમાં મળે છે. તેમજ ટી.એમ.સી.માં તાલીમ પામેલાં વિદ્યાર્થીઓએ 'આંગિકમ્ કલ્ચરલ ટ્રસ્ટ' ની સ્થાપના કરી હતી તે વિશેની પણ માહિતી આ લેખમાં મળે છે. વિશેષ નોંધ :-પ્રસ્તુત લેખમાં નૈષધ પુરાણી લિખિત મૌલિક નાટક 'તાપ' ના દ્રશ્યો આપવામાં આવ્યા છે. વિશેષ નોંધ :-પ્રસ્તુત લેખમાં નૈષધ પુરાણી લિખિત મૌલિક નાટક 'તાપ' ના દ્રશ્યો આપવામાં આવ્યા છે.