‘ડુંગરો ડોલ્યો !”
Keywords: Raju Barot, Dungaro Dolyo, Natak Budreti, Ahmedabad Theatre Group, Lok-adhikar munch, Dungaro Dolyo, Raju Barot, Dungaro Dolyo
‘ડુંગરો ડોલ્યો !”
Articleરાજુ બારોટ • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -33)
Abstract
પ્રસ્તુત લેખમાં અહેમદાબાદ થિએટર ગ્રુપ ફાઉન્ડેશનનાં સહિયારા પ્રોડકશન દ્વારા સ્વૈચ્છિક સંસ્થા બી.એસ.સી. – લોક અધિકાર મંચને એમના કાર્યવિસ્તારમાં કચ્છ જિલ્લાની સામખિયાળી અને રાપરની બહેનોના યુનિવર્સલ હક્ક અને અધિકારો માટે એક જાગૃતિ અભિયાનનાં ભાગરૂપે એક નાટક ‘ડુંગરો ડોલ્યો ‘ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તે વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજુ બારોટે ‘ડુંગરો ડોલ્યો ‘ નાટકની સંક્ષિપ્ત માહિતી રજૂ કરી છે.
Details
Keywords
Raju Barot
Dungaro Dolyo
Natak Budreti
Ahmedabad Theatre Group
Lok-adhikar munch
Dungaro Dolyo
Raju Barot
Dungaro Dolyo