ડિરેકટર્સ- ઇન - રેસિડાન્સ
Keywords: Directors in Residence | Hasmukh Baradi |Directors in Residence |Natya Talim|Natya Sahitya|Digdarshan|Abhinay|
ડિરેકટર્સ- ઇન - રેસિડાન્સ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
Abstract
ગુજરાત સરકાર તરફથી યુવાનો માટે નાટ્ય તાલીમ અને દિગ્દર્શકો માટે રોજગારી આ બને હેતુ \"ડિરેકટર્સ - ઇન - રેસિડેન્સ\" યોજના થકી પાર પડે છે. આ યોજના તાલીમ પામેલા દિગ્દર્શકોને માસિક પગારે રોકી અને તેમણે વિવિધ કોલેજોમાં નાટ્ય તાલીમ માટે મોકલવા. તેમજ દિગ્દર્શકોને કઈ કોલેજોમાં અને ક્યારે જવું તેનું આયોજન પણ અકાદમીને કરી આપવાનું હોય છે. કોલેજો માત્ર નાટ્ય પ્રસ્તુતિનો ખર્ચ કરે અને તેના બદલામાં વિધ્યાર્થીઓ વિનામૂલ્યે નાટ્ય તાલીમ મેળવે. આ યોજના થકી વિધ્યાર્થીઓને નાટ્ય સાહિત્ય, દિગ્દર્શન અને અભિનયનો પરિચય થાય અને સારા નાટકો પણ નિર્માણ પામી શકે જેવી વાત લેખકે પ્રસ્તુત લેખમાં કરી છે.