“તખ્તો બોલે છે” વિશે નાટયગુરુ ચં.ચી. મહેતાએ 25 વર્ષ પહેલાં શું કહ્યું હતું ?
Keywords: Takhto Bole chhe|C.C.Mehta|Natak - Budreti|C.C. Mehta|Takhto Bole chhe|Pragaji Dosa|
“તખ્તો બોલે છે” વિશે નાટયગુરુ ચં.ચી. મહેતાએ 25 વર્ષ પહેલાં શું કહ્યું હતું ?
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 4(સળંગ અંક -41)
Abstract
પ્રસ્તુત લેખ ‘તખ્તો બોલે છે’ ભાગ -1 ની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યો છે. જેમાં ચં.ચી.મહેતાએ 25 વર્ષ પહેલાં ‘તખ્તો બોલે છે’ એ પુસ્તકમાં સાહિત્ય જગતમાં ‘સાક્ષર’ ગણાતા સર્જકોમાં નાટયકારોને ‘સાક્ષર’ તરીકે સ્થાન શા માટે નથી ? નાટય લેખકોને શુધ્ધ ભાષા બોલનારાઓએ શું કયારેય પોષ્યા ? વગેરે જેવા સવાલો પૂછયા છે. નાટયક્ષેત્રમાં માત્ર હિંદુઓ જ નહિ પરંતુ પારસીઓ, મુસ્લિમો વગેરેનો ફાળો પણ મહત્વનો છે. લેખકે તેની નોંધ લીધેલી છે. પ્રાગજી ડોસાના સ્વભાવગત લક્ષણો વર્ણવી નાટયક્ષેત્રે સંશોધન કરવાની હિંમત દાખવવા બદલ અને ‘તખ્તો બોલે છે’ ભાગ -1,2, જેવા ગ્રંથ આપવા બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
Details
Keywords
Takhto Bole chhe|C.C.Mehta|Natak - Budreti|C.C. Mehta|Takhto Bole chhe|Pragaji Dosa|