તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.
Keywords: Mithyabhiman|Dr. Dhirubhai Thakar|Gujarat Vidyasabha|Mithyabhiman
તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.
Articleડૉ. ધીરુભાઈ ઠાકર • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે 1955 માં ગુજરાત વિદ્યાસભા દ્વારા મિથ્યાભિમાન નાટકની રજૂઆત થઈ અને તેના પરિણામરુપે આ નાટક અને નાટકના પાત્રો અમર બની ગયાં. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. જોકે આ નાટક પ્રકાશન પામ્યું ત્યારે તત્કાલીન જાણીતા નટો અને થિએટર માલિકોએ આ નાટકની ભજવણી પરત્વે રસ દાખવ્યો નહીં. તેથી લેખકને નાટ્યલેખનમાંથી રસ ઉડી ગયો.
Details
Keywords
Mithyabhiman|Dr. Dhirubhai Thakar|Gujarat Vidyasabha|Mithyabhiman