થિએટરનો એ નખશિખ કાન્તિ મડિયા હતો....
Keywords: Kanti Madia, Taru Kajariya, Natak Budreti
થિએટરનો એ નખશિખ કાન્તિ મડિયા હતો....
Articleતરુ કજરિયા • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -28)
Abstract
આ લેખમાં પચાસના દાયકાના આરંભનો એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે અને જેને કારણે કાન્તિ મડિયા નવા નાટકની તૈયારીમાં લાગી શકયા હતા. 'કાન્તિ મડિયા'- એ નામ રંગભૂમિ પર એક સંસ્થારુપ શી રીતે બની શકયું એનો આછેરો અણસાર પ્રસ્તુત લેખમાં રજૂ થયેલ પ્રસંગ પરથી સહજ રીતે આવે છે.
Details
Keywords
Kanti Madia
Taru Kajariya
Natak Budreti