થિએટરનો તણખો જ ઝગતો રહ્યો

Keywords: Dinaben Pathak|Baldev Pathak|Mama Varerker

થિએટરનો તણખો જ ઝગતો રહ્યો

Article

hasmukh baradi • Natak Budreti Magazine • 2002

TMC: અંક-4 (સળંગ અંક -21)

Abstract

પ્રસ્તુત લેખ સંપાદકશ્રીએ દિનાબહેન પાઠક સાથેની મુલાકાતમાંથી તારવ્યો છે. 1965 માં અભિનેત્રી દિનાબહેન ના લગ્ન બળદેવ પાઠક સાથે થાય છે. ત્યારે મામા વેરરકરે કહ્યું હતું કે, \"આજે બે છોકરીઓએ આપઘાત કર્યો છે. કારણ કે અભિનેત્રી દીનાબહેન અને અભિનેત્રી વિજયા મહેતા એ લગ્ન કર્યા હતા. દિનાબહેન કહે છે કે ઘર અને બાળકોની જવાબદારીને લીધે મારા જીવન નો આખો માર્ગ જ બદલાઈ ગયો અને થિએટરનો ઝગતો તણખો ઊંડે ઊંડે ઉકળાટ પેદા કરતો હતો.

Details

Keywords

Dinaben Pathak|Baldev Pathak|Mama Varerker

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details