થિએટર, મારો હાથ ઝાલ! (વિશ્વ રગભૂમિ દિન-2005)
Keywords: Theatre Maro Hath Jhal, Hasmukh Baradi, Natak Budreti, Vishva Rang Bhoomi Din, France ni Digdarshika Smt. Aariyan Nushaki, Rangkarmi, Smt. Aariyan Nushaki
થિએટર, મારો હાથ ઝાલ! (વિશ્વ રગભૂમિ દિન-2005)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -31)
Abstract
આ લેખમાં 'વિશ્વ રંગભૂમિ દિન'ની ઉજવણી વિશે વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષની 27 માર્ચે ફ્રાન્સની દિગ્દર્શિકા શ્રીમતી આરિયાન નુશકીને જગતના રંગકર્મીઓને ઉદ્દેશીને આપેલો સંદેશો પણ પ્રસ્તુત લેખમાં રજૂ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધ :- પ્રસ્તુત લેખમાં શ્રીમતી આરિયાન નુશકીનનો ફોટોગ્રાફ જોવા મળે છે.
Details
Keywords
Theatre Maro Hath Jhal
Hasmukh Baradi
Natak Budreti
Vishva Rang Bhoomi Din
France ni Digdarshika Smt. Aariyan Nushaki
Rangkarmi
Smt. Aariyan Nushaki