થિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)
Keywords: Bal Natya Talim Shibir, children theatre, Theatre games, theatre manual, Natak Budreti, Hasmukh Baradi, Films, set design, costumes, acting skills, Manvita Baradi, Theatre Media Centre, Garage Studio Theatre, Bal Natako, Budreti
થિએટર રમતો (માર્ગદર્શિકા મેન્યુઅલ)
Articleમન્વીતા બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં મન્વીતા બારાડીએ નાટક વિશેની પ્રાથમિક સમજ આપી છે. તેમજ જુદી જુદી નાટયરમતોનો ઉલ્લેખ કર્યો છે. જેવી કે થિએટર રમત - 1 : ઓળખાણ. તેમાં જુદા જુદા ચાર મુદ્દા મુદ્દાઓ જેવાંકે શાબ્દિક પરિચય, મુદ્દાથી પરિચય, અવાજથી પરિચય, અવાજ અને મુદ્દાથી પરિચય વગેરેની ચર્ચા કરી છે. તો થિએટર રમત - 2 : ' બંધનમુકત - પડઘો અથવા અરીસો' માં પણ તેમને જુદા જુદા ચાર મુદ્દાઓની ચર્ચા કરી છે. જેવાંકે, બે બાળકો વચ્ચે, બાળક અને જૂથ, ક્રમબદ્ધ, અનુકરણ, જૂથનું નેતૃત્વ કરવું વગેરે. આમ, આ રીતે થિએટર રમત - 3,જૂથગઠન, થિએટર રમત - 4: શિલ્પની રમતો, થિએટર રમત -5, ગતિ અને લય, થિએટર રમત -6, પાત્ર -પ્રસંગ રચના થિએટર રમત -7, : માનવ સન્નિવેશ, થિએટર રમત -8 : કસરતો, થિએટર રમત - 9 : નાટય રચના વગેરે રમતો વિશે પણ વિગતે માહિતી આપી છે. વિશેષ નોંધ :- પ્રસ્તુત લેખમાં જુદી જુદી થિએટર રમતોના દ્રશ્યો જોવા મળે છે.