થિએટર - લોક માધ્યમ તરીકે
Keywords: Hasmukh Baradi|Theatre-Lok Madhyam|Brazil|Augasto Boal|Gams for actors|
થિએટર - લોક માધ્યમ તરીકે
Articleહસમુખ બારાડી (સંપાદકીય) • નાટક બુડ્રેટી • 2006
TMC: ૧ (સળંગ અંક - ૩૪)
Abstract
શ્રી હસમુખ બારાડીએ પ્રસ્તુત સંપાદકીય લેખ 'થિએટર - લોક માધ્યમ તરીકે' માં બ્રાઝિલના પ્રયોગશીલ દિગ્દર્શક અને થિએટરને નવી રીતે સમાજનાર / સમજાવનાર ઓગસ્ટો બોયલે એના પુસ્તક 'ગેમ્સ ફોર એકટર્સ' (1992, પૃષ્ઠ : 29)માં નાટક અંગે પોતાના જે વિચારો વ્યક્ત કર્યા છે. તેનું અહી ઉદાહરણ સહિત વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં, ઓગસ્ટો બોએલ કહે છે કે : 'મારે મન થિએટર એ જીવંત નટ - પ્રેક્ષક સંબંધને સમકક્ષ ભાગીદારીની ઘટના બતાવે છે. તથા થિએટરની નવી દિશા ચિંધે છે.'
Details
Keywords
Hasmukh Baradi|Theatre-Lok Madhyam|Brazil|Augasto Boal|Gams for actors|