દોઢસો વર્ષે સહચિંતન
Keywords: Natak - Budreti|Rudraprasad Sengupta|Vishwakosh|Dhirubhai Thaker|
દોઢસો વર્ષે સહચિંતન
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 4(સળંગ અંક -41)
Abstract
આ લેખમાં ગુજરાતી રંગભૂમિનાં 150 વર્ષ પૂરાં થયા તે નિમિત્તે ‘નાટક-બુડ્રેટી’ દ્વારા ખાસ અંક તૈયાર કરવામાં આવેલો. અને તે હિંદી અને અંગ્રેજી ભાષામાં બહાર પડેલો. અને તેમાં 75 જેટલાં લેખકોએ 100 જેટલા લેખો આપ્યા છે. તથા 200 જેટલી તસ્વીરોથી તે સુશોભિત કરવામાં આવ્યો છે. આ અંકના પ્રકાશન માટે બંગાળના જાણીતા નટ, દિગ્દર્શક રૂદ્રપ્રસાદ સેનગુપ્તા આવ્યા હતા. વિશ્વકોશના સભાગૃહમાં તા. 11-12-ઓગસ્ટ 2007માં ધીરુભાઈ ઠાકરના પ્રમુખ પદ હેઠળ અંકને લોકાર્પિત કરવામાં આવ્યો હતો. વગેરે જેવી માહિતી પ્રસ્તુત લેખમાંથી પ્રાપ્ત થાય છે.
Details
Keywords
Natak - Budreti|Rudraprasad Sengupta|Vishwakosh|Dhirubhai Thaker|