દિનાબહેનના થિએટર અંગેના વિચારો
Keywords: ahmedabad Town Hall, dina gandhi, pathak
દિનાબહેનના થિએટર અંગેના વિચારો
Articlehasmukh baradi • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ દિનાબહેનની મુલાકાતમાંથી તારવેલા તેમના થિએટર અંગેના વિચારો રજૂ કરેલા છે. દિનાબહેને પ્રસ્તુત લેખમાં નવા રુપે રંગે બંધાયેલા ટાઉનહોલ અંગે કટાક્ષભરી વાણીમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમજ રંગભૂમિની સનાતનતા અને સ્થાનિકતાની પણ વાત કરી છે.
Details
Keywords
ahmedabad Town Hall
dina gandhi
pathak