દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભૂમિ ના બત્રીસે કોઠે દીવા થયેલા.
Keywords: Dr. Dhirubhai Thakar|Dinaben|Aaggadi|IPTA|Dhingalighar|Nora|Lok-Bhavai|Mena Gurjari|Viraj Vahu|
દિનાબહેને જ્યારે બારણું પછાડયું ત્યારે ગુજરાતી-રંગભૂમિ ના બત્રીસે કોઠે દીવા થયેલા.
Articleડો. ધીરુભાઈ ઠાકર • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે દિનાબહેન સાથે પોતાનો પરિચય \"આગગાડી\" ના ભજવણી વખતે થયેલો તેની વાત કરી છે.તેમજ IPTA તરફથી ભજવાયેલ \"ઢીંગલીઘર\" માં પણ દિનાબહેને \"નોરા\" નું પાત્ર ભજવેલું. તે ઉપરાંત લોક -ભવાઈ, મેનાગુર્જરી, વિરાજવહુ વગેરે નાટકોમાં પણ દિનાબહેને મહત્વની ભૂમિકા ભજવેલી છે અને તેમના આગમને જ ગુજરાતી રંગભૂમિના બત્રીસે કોઠે દીવા થયેલા.જેવી ગૌરવભરી વાતો આ લેખમાંથી મળે છે.
Details
Keywords
Dr. Dhirubhai Thakar|Dinaben|Aaggadi|IPTA|Dhingalighar|Nora|Lok-Bhavai|Mena Gurjari|Viraj Vahu|