દેશની પ્રથમ નાટય તાલીમ સંસ્થા : નાટય વિદ્યા મંદિર,

Keywords: Pratham Natya Talim Sanstha|Natya Vidyamandir|Dinkarbhai Bhojak|Jayshanker Sundari|Natya Vidya Mandir|Bharat ma natya Vidya|Shri Ramprasadbhai Shukla|natya Pravrutti no itihas|Shri Santprasad|Grik Natak|Adhunik angreji Natako|Shri Ravishankar Rawal|Shri Yashwant Shukla|Natak Sahitya No Ithas|Shri Rasiklal Parikh|Natak Nu Tatparya|Natak No Uddesh|Shri Dhananjay Thaker|Shri Jayshanker Bhojak|

દેશની પ્રથમ નાટય તાલીમ સંસ્થા : નાટય વિદ્યા મંદિર,

Article

સંપાદક • નાટક – બુડ્રેટી • 2008

TMC: 3 (સળંગ અંક – 39)

Abstract

આ લેખમાં દિનકરભાઈ ભોજકે જયશંકર સુંદરીની ડાયરી અને આત્મકથા આર્કાઈવ્ઝને આપી એમાં નોંધાયેલી વિગતોની નોંધ આપવામાં આવી છે. જેમાં 1949ની 15મી જુલાઈમાં દેશની પ્રથમ નાટયતાલીમ આપતી સંસ્થા. ‘નાટય વિદ્યા મંદિર’ ની સ્થાપના થઈ. જેમાં ‘ભારતમાં નાટય વિદ્યા’નો ઉદભવ અને વિકાસ, નાટક સાહિત્યનો ઈતિહાસ, નાટકનું તાત્પર્ય વગેરેથી માંડી મૂક અભિનય અને નટની કસરત અને ચાલ વગેરેનાં વર્ગો લેવાતાં હતા. જેની તારીખ પ્રમાણે નોંધ આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. તા. 16-7-49, શનિવાર સાંજે –શ્રી રામપ્રસાદભાઈ શુકલ, વિષય: આપણી નાટય પ્રવૃતિનો ઈતિહાસ, વિષય: આપણી નાટય પ્રવૃતિનો ઈતિહાસ, તા. 17-7-49, રવિવારનાં સાંજ – શ્રી સંતપ્રસાદ, વિષય : નાટકની વૃત્તિ માનવમાં સ્વાભાવિક, તા. 24-7-49, વિષય : ગ્રીક નાટકની શરૂઆત અને આધુનિક અંગ્રેજી નાટકોનો ઈતિહાસ, તા. 29-7-49,શુક્રવાર, -શ્રી રવિશંકર રાવળ, વિષય : પ્રકાશ એ નાટકમાં મહત્વનું અંગ, તા. 5-8-49, શુક્રવાર, વિષય : નાટકમાં રૂપ રચનાની કામગીરી, તા. 18-8-49, શુક્રવાર, વિષય : આકારો લાગણીઓ ઉત્પન્ન કરે છે. તા. 6-8-49, શ્રી યશવંત શુકલ,

Details

Keywords

Pratham Natya Talim Sanstha|Natya Vidyamandir|Dinkarbhai Bhojak|Jayshanker Sundari|Natya Vidya Mandir|Bharat ma natya Vidya|Shri Ramprasadbhai Shukla|natya Pravrutti no itihas|Shri Santprasad|Grik Natak|Adhunik angreji Natako|Shri Ravishankar Rawal|Shri Yashwant Shukla|Natak Sahitya No Ithas|Shri Rasiklal Parikh|Natak Nu Tatparya|Natak No Uddesh|Shri Dhananjay Thaker|Shri Jayshanker Bhojak|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details