દો એકમ દો
Keywords: Do Ekam Do|Vinay Dube|Padya Natako|Dr. Rajendra Mehta|Kavi Vinay Dube|Padya Natako|Katav Chhand|Narayanpur|Ab Bilambu Kehi Kaaj?
દો એકમ દો
Articleડો. રાજેન્દ્ર મહેતા • Natak Budreti Magazine • 2003
TMC: અંક-4 (સળંગ અંક -25)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે આપણી ભગિની ભાષા હિન્દી સાહિત્યના અગ્રણી કવિ વિનય દૂબેના દો એકમ દો માં ગ્રંથસ્થ બે પદ્ય નાટકોની વાત કરી છે. આ બંને પદ્યનાટકો કટાવ છંદમાં લખાયેલા છે. જેમાં પ્રથમ પદ્યનાટક નારાયણપુર તેર દ્રશ્યોમાં અને બીજું નાટક અબ બિલમ્બુ કેહી કાજ ?\" (હવે વાર શા માટે ?) દ્વિઅંકી પદ્યનાટક છે. જે દસ દ્રશ્યોમાં વિભાજિત છે. આ બંને નાટકો સવર્ણો દ્વારા દલિતો પર થતાં અત્યાચારો પર આધારિત છે.
Details
Keywords
Do Ekam Do|Vinay Dube|Padya Natako|Dr. Rajendra Mehta|Kavi Vinay Dube|Padya Natako|Katav Chhand|Narayanpur|Ab Bilambu Kehi Kaaj?