નિકોટિનના ઝેર ને પિછાણવાની જરૂર છે॰
Keywords: Rashtra Chetna|Jansatta-loksatta Nikotinrupi Jher|Kacharakundi|
નિકોટિનના ઝેર ને પિછાણવાની જરૂર છે॰
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
\"સત્તાવીસમીએ અમદાવાદની શેરીઓમાં દોડશે રાષ્ટ્રચેતના\" આ સમાચાર તા. 06/02/1993 ના રોજ જનસત્તા-લોકસત્તા માં ચ્પાયા હતા. આ દેશમાં નિકોટિનરૂપી ઝેર આજે જીવ જીવમાં ઘર કરતું જાય છે. ત્યારે થિયેટરના કલાકારો આ પરિસ્થિતિમાં શું કરી શકે ? તેના જવાબમાં થિયેટરના કલાકારોએ \"કચરાકૂંડી\" જેવા નાટકો તૈયાર કર્યા અને અનેકવાર ભજવ્યા. જેમાં મૂળ મુદ્દો નિકોટિનના ઝેરને પિછાણવાનો હતો.
Details
Keywords
Rashtra Chetna|Jansatta-loksatta Nikotinrupi Jher|Kacharakundi|