‘નાટક’ને થિયેટર બનાવવાની મથામણ

Keywords: Hasmukh Baradi|Natak-Budreti|TMC|Theotrical Solution|Theatre Ni Bhasha|Tir No Sanananat|Path dhari Paribalo|Lok Hissedari|Natak Ni Sthapatya Rachana|Sthal-samay na paribalo|Veshdhario ane pathdhariio|drametic ane theotrical|kala-mukti|

‘નાટક’ને થિયેટર બનાવવાની મથામણ

Article

હસમુખ બારાડી • નાટક –બુડ્રેટી • 2006

TMC: 2(સળંગ અંક-35)

Abstract

આ લેખમાં હસમુખ બારાડી નાટક તરફ કેવી રીતે પ્રવૃત્ત થયા તેની ચર્ચા કરવામાં આવી છે. ચેનપુરમાં TMC ની સ્થાપના બાદ કઈ કઈ બાબતે ચોકકસ બન્યા તે અંગેની વાત કરી છે. જેવી કે, થિએટ્રિકલ સોલ્યૂશન, થિએટરની ભાષા, તીરનો સનનનનાટ, પાઠ ધારી પરિબળો, લોક હિસ્સેદારી, નાટકની સ્થાપત્ય રચના, સ્થળ-સમયના પરિબળો, વેશધારીઓ અને પાઠધારિઓ, ડ્રામેટિક અને થિએટ્રિકલ, ભાષાના જુદા જુદા લેવલ્સ, વગેરે મુદ્ઓની ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી છે. અંતે કલા મુક્તિનું માધ્યમ કેવી રાતે બને છે. તેની વાત પણ કરી છે.

Details

Keywords

Hasmukh Baradi|Natak-Budreti|TMC|Theotrical Solution|Theatre Ni Bhasha|Tir No Sanananat|Path dhari Paribalo|Lok Hissedari|Natak Ni Sthapatya Rachana|Sthal-samay na paribalo|Veshdhario ane pathdhariio|drametic ane theotrical|kala-mukti|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details