‘નાટકમાં ભાષા’

Keywords: Natak ma Bhasha|Jayant Parekh|Natak Budreti|Natak ma Bhasha|The Trayal, The New Tenanent|Amoort Natak|Presentation|Abhineyta|Abhinay|Performance|Bharat Muni|Abhinav Gupt|Sapna Bhara|Grece|Rom Na Natako|Rangbhoomi | Pahervesh|Sthiti|Viram|Maun|Avak|

‘નાટકમાં ભાષા’

Article

જયંત પારેખ • નાટક –બુડ્રેટી • 2006

TMC: 3 (સળંગ અંક-36)

Abstract

‘નાટકના ભાષા’ પ્રસ્તુત લેખમાં નાટકનું માધ્યમ કયું છે ? એ વિષય ઉપર આગવું માધ્યમ છે. નાટકનું માધ્યમ સંવાદ, વાણી કે ભાષા અનિવાર્ય નથી. એમ કહી ‘ધ ટ્રાયલ, ધ ન્યૂ ટેનન્ટ વગેરે જેવા મૂક નાટકોનાં ઉદાહરણ આપવામાં આવ્યા છે. એથીય આગળ વધી અર્મૂત નાટકની પણ ચર્ચા કરી છે. આ બધા ઉપરથી Persentation અભિનેયત,અભિનય, Performance ને નાટકનું માધ્યમ કહ્યું છે. તથા ભરતમુનિ અને અભિનવ ગુપ્તની નાટકની વિચારણાઓની પણ નોંધ લીધી છે. ‘સાપના ભારા ‘થી માંડીને ગ્રીસ, રોમનાં નાટકો અંગેની ચર્ચા કરી છે. અને નાટકમાં રંગભૂમિ, પહેરવેશ, વગેરેની સમજ આપી છે. નાટકમાં ગતિની જેમ સ્થિતિ, વિરામ પણ વાણીની જેમ મૌન, અવાક્ પણ અભિનયનું જ સ્વરૂપ છે. નાટક અંગે તેઓ જણાવે છે કે વ્યવહારમાં જે નૈસર્ગિક લાગે છે તે નાટકમાં કૃત્રિમ લાગે છે. નાટક પોતે પોતાની નૈસર્ગિકતા આગવા સંદર્ભમાંથી નિપજાવી લેવાની, ઈન્દ્રિય પ્રત્યક્ષ રચવાની રીત એ જ નાટરની રંગભૂમિની આગવી ઓળખ છે. નાટકમાં બધું જ નવો અવતાર પામે છે. તે જ એની આગવી ઓળખ છે.

Details

Keywords

Natak ma Bhasha|Jayant Parekh|Natak Budreti|Natak ma Bhasha|The Trayal The New Tenanent|Amoort Natak|Presentation|Abhineyta|Abhinay|Performance|Bharat Muni|Abhinav Gupt|Sapna Bhara|Grece|Rom Na Natako|Rangbhoomi | Pahervesh|Sthiti|Viram|Maun|Avak|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details