નાટકમાં સ્થળ/સમય પરિમાણો (Space / Time Dimenstions)
Keywords: Sambhya Kriya ane samay|Sambhavya Jagat|natya samay|design|Gujarati sahitya parishad|theatre name ghatna
નાટકમાં સ્થળ/સમય પરિમાણો (Space / Time Dimenstions)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં હસમુખ બારાડી થિયેટર એટલે શું તેની વિસ્તારથી સમાજ આપી છે. તેમના માટે : થિયેટર એટલે નટ - પ્રેક્ષકો ના જીવંત આદાન-પ્રદાનની પ્રક્રિયા.' નટ્મંડળી એટલે લેખક, દિગ્દર્શક, નટી, કસબીઓ દ્વારા પ્રેક્ષકોના સમસંવેદનથી થતું સહ સર્જન છે. પોતે બીજું કોઈ બને એ પ્રક્રિયા નટને માટે, જોવાની સાક્ષીભાવ તથા સમસંવેદનની પ્રક્રિયા પ્રેક્ષકો માટે સહસર્જનની ક્ષણો છે. આ પ્રક્રિયા અનુભવગમ્ય, સ્પશ્ અને સૌથી વધુ નક્કર માનવીય ચેષ્ટા છે. આ પક્રિયા નટની રણભૂમિમાં ઘટે છો. જે હંમેશા સંસ્કૃતિ - સાપેક્ષ રહે છે. અહીં લેખકે નટની રણભૂમિમાં આવતા કેટલાંક મહત્વના શબ્દો (સંજ્ઞાઓ) જેવીકે 'સ્પેશ અને એંગલ', 'સંભાવ્ય ક્રિયા અને સમય' , 'સંભાવ્ય જગત', નાટ્ય સમય', 'ડિઝાઈન', વગેરે અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. વિશેષ નોંધ : ઉપરેકત લેખ 'ગુજરાતી સાહિત્ય પરિષદ' દ્વારા પ્રકાશિત પુસ્તક 'થિએટર નામે ઘટના' માંથી લેવામાં આવ્યો છે.