નાટક' ત્રૈમાસિક માંથી માસિક ?
Keywords: Natak', Natyarasiko|
નાટક' ત્રૈમાસિક માંથી માસિક ?
Articleસંપાદક • નાટક બુડ્રેટી • 2006
TMC: ૧ (સળંગ અંક - ૩૪)
Abstract
પ્રસ્તુત નોંધમાં 'નાટક' સામયિકના પ્રથમ પૃષ્ઠ પર 'નાટક' ત્રિમાસિકની આઠ વર્ષની સફળ કારકિર્દી બદલ આનંદ વ્યક્ત કર્યો છે. તથા 'નાટક' સામયિક પ્રત્યે નાટ્યરસિકોએ જે રસ દાખવ્યો અને સહકાર આપ્યો છે તે બદલ તેમનો સંપાદકશ્રીએ આભાર વ્યક્ત કર્યો છે. નાટક સામયિક ત્રૈમાસિક હોવાથી સાંપ્રત બાબતની નોંધ નાટ્યરસિકો પાસે મોડી પહોંચે છે. તે બદલ તંત્રીશ્રીએ દિલગીરી વ્યક્ત કરી છે. અંતમાં 'નાટક' અંક પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોને નવી યોજનાઓની જાણકારી આપી છે.
Details
Keywords
Natak'
Natyarasiko|