નાટયક્ષેત્રે અભિનવ પ્રયોગ કરતી યુવાનોની સંસ્થા ‘ધૂર્જટી’ નવો રાહ ચીંધે છે !
Keywords: Dhoorjati|Natak-Budreti|Kedino chhedo|Shesh Nai|aquarium ni ek sonari Machhali|Hasmukh Baradi|Kalo Kamalo|
નાટયક્ષેત્રે અભિનવ પ્રયોગ કરતી યુવાનોની સંસ્થા ‘ધૂર્જટી’ નવો રાહ ચીંધે છે !
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2006
TMC: 4 (સળંગ અંક -37)
Abstract
પ્રસ્તુત લેખમાં ‘સંપાદકે ‘ધૂર્જટિ’ સંસ્થા નો પરિચય આપવામાં આવ્યો છે. ‘ ધૂર્જટિ’ માં ભજવાયેલાં ‘કેડીનો છેડો;, ‘શેષ નઈ’, ‘એકવેરિયમની એક સોનેરી માછલી’, વગેરે જેવાં નાટકો ભજવાયાં તેની નોંધ આપવામાં આવી છે. તેમજ ‘ધૂર્જટિ’માં હસમુખ બારાડી કૃત ‘કાળો કામળો’ નાટક ભવિષ્યમાં ટૂંકાગાળામાં જ રજૂ થનાર છે તેની અહીં સંપાદકે નોંધ આપી છે. (પ્રસ્તુત લેખ ચિત્રજયોત, 25-6-80 માંથી લેવામાં આવ્યો છે.
Details
Keywords
Dhoorjati|Natak-Budreti|Kedino chhedo|Shesh Nai|aquarium ni ek sonari Machhali|Hasmukh Baradi|Kalo Kamalo|