નાટય અને રંગભૂમિના સાંપ્રત સંદર્ભો
Keywords: Samprat Sandarbho, Markand Bhatt, Natak Budreti, Rangbhoomi, Natya Shikshan, Markand Bhatt, Vandhyasambhog
નાટય અને રંગભૂમિના સાંપ્રત સંદર્ભો
Articleનટ/દિગ્દર્શક માર્કંડ ભટ્ટ • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -32)
Abstract
પ્રસ્તુત લેખમાં રંગભૂમિની કુત્રિમતા વિશે નાટકમાં શું કરવું શું ન કરવું વિશે અને નાટયશિક્ષણ અંગે વાત કરવામાં આવી છે. અહીં માર્કંડ ભટ્ટ નાટકનો ધંધા તરીકે સ્વીકાર થયો છે એમ કહે છે એમ કહે છે. આ ઉપરાંત માર્કંડ ભટ્ટે થિએટરના માહોલ અને નાટયલેખકોને પ્રોત્સાહન આપવા અંગેની પણ વાત કરી છે છેલ્લે, માર્કંડ ભટ્ટે 'ગુજરાતમાં રંગભૂમિ અને વંધ્યાસંભોગ છે' એ રીતે રંગભૂમિની કરુણ સ્થિતિની ઓળખ કરાવી છે.
Details
Keywords
Samprat Sandarbho
Markand Bhatt
Natak Budreti
Rangbhoomi
Natya Shikshan
Markand Bhatt
Vandhyasambhog