નાટ્ય દ્વારા શિક્ષણનો અભ્યાસક્રમ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અહેવાલમાંથી)
Keywords: Natak|Natya dwara Shikshan|Vargkhand Natako|Natya Lekhan|NatyaLekhan no uddesh|Vargkhand|
નાટ્ય દ્વારા શિક્ષણનો અભ્યાસક્રમ (જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અહેવાલમાંથી)
Articleસંપાદકશ્રી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ \"નાટ્ય દ્વારા શિક્ષણ\" અભ્યાસક્રમના ઉદ્રેશો, વિષયવસ્તુ, વર્ગખંડ નાટકો, નાટ્ય લેખન, નાટ્યલેખનનો ઉદ્રેશ, વર્ગખંડ સમય અને સ્થળની મર્યાદા, શાળામાં ઉપલબ્ધ સાધન સામગ્રી અને સુવિધાની મર્યાદા વગેરે વિષયો પર વિગતે નોંધ લીધી છે.
Details
Keywords
Natak|Natya dwara Shikshan|Vargkhand Natako|Natya Lekhan|NatyaLekhan no uddesh|Vargkhand|