નાટ્ય દ્વારા શિક્ષણ
Keywords: Vaishali Shah|Gujarat Shaikshanik Sanshodhan ane talim parishad, Gandhinagar|Jilla Shikshan Talim Bhavano|Natak Dwaara Shikshan|Hasmukh Baradi|
નાટ્ય દ્વારા શિક્ષણ
Articleવૈશાલી શાહ • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખિકાએ ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોના વ્યાખ્યાતોઓ માટે નાટક દ્વારા શિક્ષણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ સંદર્ભે વાત કરવામાં આવી છે. આ કાર્યક્રમનો ઉ.... ચીલાચાલુ શિક્ષણ પધ્ધતિને બદલે નાટક દ્વારા શિક્ષણ કેવી રીતે આપી શકાય તે હતો. આ કાર્યક્રમનું સંચાલન હસમુખ બારાડીએ ખુદ કર્યું હતું.
Details
Keywords
Vaishali Shah|Gujarat Shaikshanik Sanshodhan ane talim parishad
Gandhinagar|Jilla Shikshan Talim Bhavano|Natak Dwaara Shikshan|Hasmukh Baradi|