નાટ્ય શબ્દની ખોજ
Keywords: Natya Shabda|Vijay Tendulkar|Natak| Girish Karnad|Indira Parthsarathi|Rangbhoomi|Saahitya|Natyalekhan na abhyaskram|
નાટ્ય શબ્દની ખોજ
Articleવિજય તેંડુલકર • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખમાં આરંભમાં ગિરીશ કર્નાડ અને ઇન્દિરા પાર્થસારથિ ને મળેલા પુરસ્કારોની વાત કરેલી છે. ત્યારબાદ તેમણે રંગભૂમિ અને સાહિત્યની તુલના કરી છે. નાટકના અનુવાદની સમસ્યા કે મુશ્કેલી પણ લેખકે દર્શાવી છે. તદૂઉપરાંત લેખકે નાટ્ય લેખનના અભ્યાસક્રમ અને નાટ્ય લેખકના લક્ષણોની પણ ચર્ચા કરી છે અને પોતાનો આક્રોશ ઠાલવતાં કહે છે કે નાટ્યલેખકોને રંગભૂમિ કરતાં ટેલીવિઝનની જાહેરાતોમાં સવિશેષ રસ છે.
Details
Keywords
Natya Shabda|Vijay Tendulkar|Natak| Girish Karnad|Indira Parthsarathi|Rangbhoomi|Saahitya|Natyalekhan na abhyaskram|