નટવર્ય પ્રાણસુખ નાયકની જીવનકથા - હપ્તો પહેલો
Keywords: Pransukh Nayak, Hasmukh Baradi, Natak Budreti
નટવર્ય પ્રાણસુખ નાયકની જીવનકથા - હપ્તો પહેલો
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -28)
Abstract
આ લેખમાં પ્રાણસુખ નાયકનો જન્મ, બાળપણમાં તેમને કરેલાં તોફાનો, વ્યવસાય તેમજ તેમનાં માતા-પિતા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લે પ્રાણસુખ નાયકના પરદાદના બે પ્રસંગો વિશે પણ વિગતે માહિતી રજૂ કરવામાં આવી છે.
Details
Keywords
Pransukh Nayak
Hasmukh Baradi
Natak Budreti