નટ, પ્રેક્ષક અને લેખક - એક સૂત્રે
Keywords: Nat, Prekshak ane lekhak|Girish Karnard| Natak|Natyashastra|Brahma|Vedas|Natya Vedo|Panchamo Ved|Bharat Muni|Bharat Natyashastra|
નટ, પ્રેક્ષક અને લેખક - એક સૂત્રે
Articleગિરીશ કર્નાડ • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખક રંગભૂમિ વિશેનો પ્રાચીન ગ્રંથ નાટ્યશાસ્ત્ર ની વાત કરે છે. માનવજાતના નૈતિક અધ:પતનના આરે નાટકનો ઉદ્ભવ થયો. સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ ચારેય વેદોનો નિચોડરૂપ નાટ્ય વેદ નામનો પાંચમો વેદ આપ્યો. અને આ ગ્રંથ ભારત મુનિને સોંપી દેવાયો. ભરત નાટ્ય શાસ્ત્ર માં નાટકની સર્વ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે. નાટકમાં લેખક, કલાકાર અને પ્રેક્ષક એક સૂત્રે બંધાય તે જરૂરી છે. નાટક એટ્લે જ પડકારો ઝીલવાની કળા.
Details
Keywords
Nat
Prekshak ane lekhak|Girish Karnard| Natak|Natyashastra|Brahma|Vedas|Natya Vedo|Panchamo Ved|Bharat Muni|Bharat Natyashastra|