નિમિત્તની આભ આંબતી ઉંચાઈ
Keywords: Rohit Panchal|Garege Studio Theatre|Arvindbhai|Prabhaben Pathak|Garage Theatre|Rohit Panchal|Manvita Baradi|Kiran Trivedi|Manvita Baradi|Kiran Trivedi|Naishadh Purani|
નિમિત્તની આભ આંબતી ઉંચાઈ
Articleરોહિત પંચાલ (પ્રસંગ નોંધ) • નાટક – બુડ્રેટી • 2006
Abstract
અત્રે આ લેખમાં ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’ની સ્થાપના માટે પોતોને નિમિત્ત માનતા અરવિંદભાઈ અનેપ્રભાબેન પાઠકનો પરિચય આપ્યો છે. 80 વર્ષનું એકલવાયું જીવન ગાળતાં પ્રભાબેનના પ્રેમાળ સ્વભાવની વાત કરી છે. ગેરેજ સ્ટુડિયો થિયેટરનાં 24 વર્ષ પૂરાં થયાની ઊજવણીના ભાગરૂપે ગેરેજ થિયેટરમાં તૈયાર થયેલા કલાકારો સ્ટુડિયોમાં હાજર રહ્યાં હતાં. અન પોતાના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેની અહીં રોહિત પંચાલે નોંધ લીધી છે. મન્વીતા બારાડી કહે છે : ‘ હું તો અહીં ઉછરી છું’, કિરણ ત્રિવેદી નોંધે છે કે, ‘અહીં, બહુ મજજો પડી !’ જયારે પ્રભાબહેન કહે છે કે, મારો અને અરવિંદભાઈનો પ્રયત્ન યુવાનો થિયેટર કરતા થાય !’ એવો છે. વિશેષ નોંધ : આ લેખમાં મન્વીતા બારાડી, કિરણ ત્રિવેદી, નૈષધ પુરાણી, અલ્પના કપુર, પ્રભાબેન,ગેરજનાં મુહુરેત સમયનો, ગેરેજની નવી રેપર્ટરીનો ફોટોગ્રાફ આપવામાં આવ્યાં છે. એક ચોરસ બોકસ ( ) હજી કામ ચાલુ છે કહી ખાલી રાખ્યું છે.